
Gujarati: The Uluru Statement from the Heart
Mark as played
Share
About the episode
વર્ષ ૨૦૧૭ના મે મહિનામાં, ઑસ્ટ્રેલિયાના એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડનાં લોકોના પ્રતિનિધિઓ સાથે મળીને ઉલુરુ પાસે યોજાયેલ First Nations Constitutional Convention (ફર્સ્ટ નેશન્સ કન્સ્ટીટયુશનલ કન્વેન્શન)માં ભેગા થયા અને તેમણે Uluru Statement from the Heart (ઉલુરુ સ્ટેટ્મેન્ટ ફ્રોમ ધ હાર્ટ)નો સ્વીકાર કર્યો. ઓસ્ટ્રેલિયાના વિવિધ ખૂણે વસતા મૂળ નિવાસીઓ સાથે યોજાયેલા 13 પ્રાદેશિક સંવાદોના ફળ સ્વરૂપ તૈયાર કરવામાં આવેલું આ સ્ટેટ્મેન્ટ, આ નિવેદન, ઑસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓને ઑસ્ટ્રેલિયાનાં બંધારણમાં ઓળખ મળે એ માટેનો નકશો પૂરો પાડે છે, જેમાં અભિપ્રાય, સંધિ અને સત્ય આ ત્રણ મુખ્ય મોરચે બંધારણીય સુધારણા સૂચવવામાં આવ્યા છે. આ સંવાદનો હેતુ છે ઓસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ અને ઓસ્ટ્રેલિયા રાષ્ટ્ર વચ્ચે સત્ય, ન્યાય અને આત્મનિર્ધારનો નાતો દૃઢ થાય, અને સર્વોપરિતા અકબંધ રાખીને એકમેક સુમેળથી આગળ વધે. આનું સંગીત આપ્યું છે Frank Yamma એ અને ફોટો Jimmy Widders Hunt દ્વારા.